ગીતાજી Special Podcast – Secrets of કર્મ, ભાગ્ય, મૃત્યુ, વેદો, સનાતન વિચારધારા, મોક્ષ, Spirituality
આ વિશેષ આધ્યાત્મિક એપિસોડમાં આપણી સાથે ઉપસ્થિત છે વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ શ્રી દ્વારકેશલાલજી મહોદય જેમના વચનામૃત સાંભળીને લખો કરોડો લોકોને પિતાના જીવનના ઘણા પ્રશ્નો ના જવાબો મળી જતા હોય છે. એમના દ્વારા કરવામાં આવતી ભાગવત કથાનું રસપાન કરવું એક અનેરો લ્હાવો છે. એવા આદરણીય ગુરુચરણશ્રી, અગ્રણી આધ્યાત્મિક નેતા અને માર્ગદર્શક તરીકે એમનો સાક્ષાત્કાર મારા માટે … Read more